જામનગર મોર્નિંગ - ભાટીયા તા.૧૫ : દેવભૂમિ દ્વારકા જીલા ના ભાટિયા ગામ મા કાર્યરત રોબિન હુડ આર્મી - ભાટિયા ની સેવાકીય ટિમ દ્વારા ભોજન સમારંભ તેમજ પ્રસંગ મા વધ્યું હોઈ તે ભોજન ને જરૂરીયાતમંદ લોકો સુધી પોહચાડવાનું ની સેવા કરવામાં આવે છે જેથી અનાજ નો બગાડ ન થાય અને ભુખ્યાઓ નિ ભૂખ સંતોષાય તે અંતર્ગત ગઈકાલે એક દાતા શ્રી એ આપેલ નાસ્તો જરૂરીયાતમંદ પરિવાર તેમજ રસ્તાઓ પર નિવાસ કરી રહેલ નિરાધાર લોકો સુધી પોહચાડ્યું હતું.. 

તસ્વીર - હિતેશ રાયચુરા