જામનગર તા. ૬,  જામનગર માં છેલ્લા ૬  દિવસ થી યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ  જામનગર દ્વારા ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરી એવા ફ્લોમીટર(વાલ્વ)  શહેર ના લોકો  સુધી વિના મૂલ્યે પોહચડવા માં આવી રહ્યા છે .અને હજુ પણ આ વ્યયસ્થા લોકો માટે ચાલુ જ છે. જે વ્યક્તિ ઘરે કોરોન્ટાઇન હોઈ તેમને ફ્લોમિટર ની જરૂર હોય તેઓ


ડો .તોસિફખાન પઠાણ (પ્રમુખ - યુવક કોંગ્રેસ જામનગર)


(૮૮૬૬૦ ૫૫૫૫૫), અથવા  યુવક કોંગ્રેસ ગુજરાત ના મંત્રી શક્તિસિંહ જેઠવા ( ૯૩૨૬૮ ૧૧૧૧૧ )


જામનગર એન એસ યુ આઈ ના પ્રમુખ માહિપાલસિંહ જાડેજા (૯૫૫૮૫ ૪૯૯૯૯ ),  યુવક કોંગ્રેસ ના ઉપ પ્રમુખ 


રાવીરાજસિંહ ગોહિલ ( ૮૧૪૦૪ ૦૯૮૫૪ ) નો સંપર્ક કરવો,  હાજર માં હોઈ ત્યાં સુધી  પરત આપવા ની શરતે મેળવી શકે છે. અત્યાર સુધી ૧૭૮ લોકો  ને ફ્લોમિટર પોહચાડવા માં આવ્યા છે.