જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર શહેર માંથી ઉપાડતો કચરો ઠેબા ખાતેની
કચરા એક્ત્રતી કરવાની ડમ્પિંગ સાઈટની જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા
ધવલભાઈ નંદા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા દ્વારા લેવામાં આવી હતી જે દરમિયાન
કચરો ભરાઈને આવતી ગાડીઓ ઉભી રખાવી ચેક કરવામાં આવી હતી અને વજન કાટો પણ નજર સામે
કરાવ્યો હતો અનેક ગાડી માંથી કેરળના લીલા ઝાડની ડાળીઓ મળી આવી હતી અને એ સિવાય પણ
અનેક નાના મોટી ગેરરીતી ડમ્પિંગ સાઈટ પર થતી હોવાનું સામે આવ્યું હતું.
0 Comments
Post a Comment