જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, નવેમ્બર મહિનામાં આચારસંહિતા લાગુ પડશે ત્યારે વધુ એક વખત પોલીસ બેડામાં 182 બિન હથિયારધારી પીએસઆઈના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. 4 થી 5 દિવસ પહેલા જ 22 આઈપીએસ અને 86 ડીવાયએસપીના ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા.

ક્યાં કોનું ટ્રાન્સ્ફર કરવામાં આવ્યું?