જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના જિલ્લાના લાલપુરમાં ઈન્ડિયન હોટલની પાછળ રામદેવપીર મંદીરની સામે આવેલ ભાર્ગવભાઈ દેવજીભાઈ નકુમના ગોડાઉનના ખુલ્લા પ્લોટમાંથી ગત ગુરુવારે કોઈ અજાણ્યો શખ્સ પાણી ખેંચવાની નાની મોટર કિમંત રૂ. 3000ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.