જામનગર મોર્નિંગ - અમરેલી તા.25 : ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ નેતા તેમજ ધારી અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ ધાનાણીનું આજે રાત્રે 10:30 વાગ્યે 77 વર્ષની વયે હાર્ટએટેક આવવાથી થયું નિધન. તેમની અંતિમયાત્રા આવતી કાલે સવારે તેમના નિવાસ સ્થાન અમરેલીથી નીકળશે. વિરોધપક્ષ નેતા ધાનાણીના સગા - સ્નેહીઓ મિત્ર વર્તુળ, શુભેચ્છકો અને કોંગી અગ્રણીઓ રાત્રે જ ધાનાણીના વતન અમરેલી પહોંચ્યા.
0 Comments
Post a Comment