જામનગરમાં આવતી કાલે યોજાનાર ધર્મસભાની તડામાર તૈયારીઓ : આયોજક આગેવાનોએ લીધી સ્થળ મુલાકાત 

જામનગર મોર્નિંગ : જામનગરમાં આવતીકાલે સાંજે 4 વાગ્યે યોજાનાર વિરાટ ધર્મસભા ની તડામાર ત્યારી નું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે નિરીક્ષણ કરતા આગેવાનો દ્વારકા જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ મોદી જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલીયા ધર્મસભા ઇન્ચાર્જ અને જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા વીએચપી ઉપાધ્યક્ષ વિશાલભાઈ ખખ્ખર વીએચપી શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે વીએચપી જિલ્લા  સહમંત્રી વિનુભાઈ રાઠોડ જિલ્લા સહમંત્રી જીતુભાઇ ઝાલા ધર્મપ્રમુખ સુરેશભાઈ ગોંડલીયા બજરંગદળ સંયોજન રવિરાજસિંહ જાડેજા બજરંગદળ સહસંયોજક છત્રપાલસિંહ ઉપસ્થિત રહયા હતા.