કેફી પ્રવાહી પીધેલ બાઈક ચાલકની અટકાયત 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : ધ્રોલના ગાંધી ચોક પાસેથી એમ.પી. 45 એમ જે 0982 નંબરનું બાઈક ચલાવી પસાર થતા દીપાભાઈ ઉર્ફે દીપો પરમાર નામના શખ્સને પોલીસે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.