જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ દ્વારા ગઈકાલે પણ સુત્રોચાર સાથે હડતાલ 
જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને ગઈકાલે દિપક ટોકીઝ પાસે બેંક કર્મચારીઓ એકઠા થઇ સુત્રોચાર સાથે હડતાલ યોજી હતી. જેથી કરોડોનો નાણાકીય વ્યવહાર ખોરંભે ચડી ગયો છે. સરકારની નીતિ-રીતિ સામે એકસુરે વિરોધ વ્યક્ત કરી આ જડતાલ યોજવામાં આવી હતી.