જામનગર મોર્નિંગ દ્વારા મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી
જામનગર મોર્નિંગ દૈનિક પેપરના તા.૧૪/૧૨/૨૦૧૮ આવતી કાલે સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ થતા જામનગર મોર્નિંગ પરીવાર દ્વારા મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી, આ મોબાઈલ એપ દ્વારા તમે પળે - પળની ખબર આંગળીના ટેરવે તમારા મોબાઈલમાં જાણી શકશો, જે એપ અત્યારે જ ડાઉનલોડ કરવા ક્લિક કરો .... ડાઉનલોડ કરવા ક્લિક કરો