જામનગર મોર્નિંગ - દ્વારકા : ભાણવડના ગડુ ગામના પાટીયા પાસેથી જતા જીજે 6 ડી ક્યુ 7901 નંબરના સ્વીફ્ટ કાર ચાલક પરબત કારાભાઇ મોરી (રે. મિયાણી ગામ, જિલ્લો પોરબંદર) નામના શખ્સને કેફી પીણું પી સર્પાકારે વાહન ચલાવવા બદલ પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.