પીધેલ હાલતમાં વાહન ચાલક ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર તા.21 : ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતો ભરતભાઈ ભીખુભાઇ જોગલ નામનો કન્ટ્રક્શનનો વ્યવસાય કરતો શખ્સ એક્ટિવા ચલાવી કેફી પ્રવાહી પીધેલ હાલતમાં નીકળતા પોલીસે તેની અટકાયત કરી હતી.