જામનગરના ધ્રોલ - જોડીયામાં અલગ - અલગ ગુન્હામાં પકડાયેલા સંગ્રહીત દારૂના વિશાળ જથ્થાનો નાસ કરવામાં આવ્યો

જામનગર મોર્નિંગ તા.21 : જામનગરના ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશનના અલગ - અલગ ગુનાઓ માં પકડાયેલ વિદેશી દારૂ નો વિશાળ જથ્થો જે સંગ્રહીત હતો તેની કિમત રૂપિયા 1 કરોડ 6 લાખ જેટલી થાય છેં જે વિદેશી દારૂના જંગી જથ્થાને ASP શ્રી સંદિપ ચૌધરી , પ્રાંત અધિકારી, ધ્રોલ - જોડીયા પીએસઆઇ અને નશાબંધી પીએસઆઈ  ની હાજરી માં નાશ કરવા માં આવ્યો હતો.