ખંભાળીયામાં વર્લી રમતા ત્રણ શખ્સો ઝડપાયા જામનગર મોર્નિંગ January 08, 2019 ક્રાઇમ 0 Comments જામનગર મોર્નિંગ - દ્વારકા :ખંભાળીયામાં રેલવે સ્ટેશન સામેથી પોલીસે જાહેરમાં વર્લી-મટકાનો જુગાર રમી રહેલા સાહિદ ઉર્ફે સાયલો, હુશેનમીયાં, રૂપસંગ ગંગારામ સોલંકી અને નાથાભાઈ જીવાભાઈ રાઠોડ લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. Tags ક્રાઇમ જામનગર
0 Comments
Post a Comment