જામનગર મોર્નિંગ - જામનગર
કાલાવડમાં ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ પથારો હટાવી ધંધાર્થીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી
વિગત મુજબ કાલાવડ શહેરમાં દવાખાના સામે પથારો પાથરી ધંધો કરતા હિંમતભાઇ
ગુલાબભાઇની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. શહેરમાં આવતા-જતા વાહનોને તથા
લોકોને અકસ્માત સર્જવાનો ભય રહે તે રીતે પથારો પાથરી ધંધો કરતા આ શખ્સની
સામે પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.
0 Comments
Post a Comment