જામનગર મોર્નિંગ : દેવભૂમિ દ્વારકા તા.૧૧,
જાન્યુઆરી, દેવભુમિ દ્વારકા જિલ્લાની
જિલ્લાકક્ષાની પતંજલી યોગ, સિનિયર સિટીઝન તથા વિકલાંગ વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ
છે. જેમાં સિનિયર સિટીઝના કન્વિનરશ્રી બી.એસ.ગોજીયા મો. ૯૮૨૫૬૯૮૨૧૧ છે. આ સ્પર્ધા
તા.૨૦-૦૧-૨૦૧૯ના સવારે ૭ કલાકે પોલીસ
પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયા ખાતે યોજાશે. જયારે વિકલાંગ વોલીબોલની સ્પર્ધાના કન્વિનરશ્રી બી.એસ.ગોજીયા મો. ૯૮૨૫૬૯૮૨૧૧
છે. આ સ્પર્ધા તા.૨૧-૦૧-૨૦૧૯ના બપોરના ૩ કલાકે નગરપાલિકા ગાર્ડન મેદાન, ખંભાળીયા ખાતે
યોજાશે. જેની લાગતા વળગતાઓએ ખાસ નોંધ લેવી. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી
રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
0 Comments
Post a Comment