જામનગર મોર્નિંગ - જામનગર.જામનગર શહેરના પોસ એવા જોગર્સ પાર્ક વિસ્તાર પાસે આવેલ કિંગ પ્લાઝા એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ગેરકાયદેસર બાંધકામ કરાવમાં આવેલ હોય જે જામ્યુકોની એસ્ટેટ શાખાને નજરમાં આવતા આજરોજ એસ્ટેટ શાખાનો સ્ટાફ ઘટના સ્થળે જઈ બાલ્કનીનું આવેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી એસ્ટેટ વિભાગના રાજભા ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.