જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકા ઉધોગનગર પાસેથી પુરઝડપે જીજે 7 વાય.વાય.2605 નંબરનો ટ્રક ચલાવી નીકળેલા ગાંગાભા નુંધાભા માણેક નામના શખ્સની સ્થાનિક પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.