જામનગર મૉર્નિંગ લાઈવ બ્રેકીંગ 02/01: જામનગરના લાલ બંગલા સર્કલથી ગુરુદ્વારા ચોકડી બાજુ રસ્તા પર લાલ બંગલા સર્કલથી 100 મીટર અંતરે જૈન પ્રવાસી ગૃહની સામે આવેલ iciciના એટીએમમાં તેમનીજ બેન્કની Gj 06 Av 6407 નંબરની  વેન એટીએમમાં નાણાં રકમ મુકવા આવેલ ત્યારે તે વેનના સુરક્ષા ગાર્ડ દ્વારા શરતચુકથી પોતાના જ લોડેડ હથિયારથી ફાયરીંગ થયું હતું. 
સુરક્ષા જવાનના હથીયારમાંથી છુટેલ ગોળી એટીએમમાં દરવાજામાં વાગતા દરવાજાના કાચમાં તિરાડ પડી હોવાનું જાણવા મળેલ છેં. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. વધુ વિગતો મેળવાઈ રહી છેં.