જામનગર મોર્નિંગ બ્રેકીંગ.....

રાજયમાં 19 IAS અધિકારીઓના બદલીનાં આદેશ....

જામનગર ના મ્યુનિસિપલ કમિશનર આર. બી. બારડની બદલી

એસ.એ.પટેલ જામનગરના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર

દેવભુમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર જે. આર. ડોડીયાની પણ બદલી

નરેન્દ્ર કુમાર મીણા દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત કલેકટર

દેવભુમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ આર.આર.રાવલની પણ બદલી

મનીષ કુમાર દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત ડીડીઓ