નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે.