જામનગર મોર્નિંગ - જામનગર   
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા)
વાકીયા ગામે અજવાળું વધારવાની બદલે એક થાભલાપર એ લાઈટ મુકવાની હોય તીયારે એ થાભલાપર બે લાઈટ ની જરૂર નથી તોપણ સભ્યો ના ધર પાસે બે બે લાઈટ મુકવામાં આવી વાકીયા ગામ ના લોકો સરપંચ પાસે ગીયા હતા કે તમે એ થાભલાપર બે બે લાઈટ લગાવીછે તો આ બે બે લાઈટ મુકવના બદલે એક થાભલાપર એક એક લાઈટ મુકીદીયો તો ગામના રોડ  પર  ઉજાસ આવી જાય તો ગામ વાસીયોને સરપંચે કીધુ ટી. ડી.યો સાહેબે કીધુ કે આવી રીતે લાઈટ મારવાની છે તો આ વાકીયા ના સરપંચ ની     બોગસ કામગીરી તસ્વીરમાં નજરે પડેછે