પોરબંદરના વિસાવાડા ગામે ધુળેટીની અનોખી ઉજવણી : એક -બીજા પર છાણાનો વરસાદ કરવામાં આવે છેં !
પોરબંદર જીલ્લાના વિસાવાડા ગામે ધુળેટીની અનોખી ઉજવણી કરવામા આવે છે જેમા ગામ લોકો એક બિજાને છાણા મારી અને ધુળેટી ઉજવેછે.
વર્ષોથી વિસાવાડા મા આ રીતે ઉજવણી કરવામા આવે છે.જેમા એક બિજા પર છાણાના છૂટ્ટા ઘા કરી અને મારવામા આવે છે.
આ છાણા ની રમતમા કોઈ એક બિજા સાથે મન દુ:ખ રાખતા નથી,
No comments