જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયામાં નગરનાકા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે વજુભાઇ સામતભાઈ નામના શખ્સની રાત્રીના સમયે અંધારામાં કોઈ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા અટકાયત કરી જીપીએકટ કલમ 122 સી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.