જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં નવનિર્મિત જૈન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ભગવાન પાશ્ર્વનાથની જન્મોત્સવની ઉજવણી પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ વિજય કલ્પજય સુરીશ્વરજી મહારાજ આદિ 100 સાધુ-સાધ્વીજી પધાર્યા હતા.