દેવભૂમિ દ્વારકાના દ્વારકા ગામના નીડર પત્રકાર વિતલબેન પાસવાડીયાનો આજે 38 મોં જન્મદિવસ છે. વિતલબેન ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળયેલા છે. તેઓ દ્વારકામાં પત્રકારત્વમાં ખુબ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે આજે તેમના જન્મદિન નિમિતે " જામનગર મોર્નિંગ " ટિમ વિતલબેનને જન્મદિવસની શુભકામના પાઠવે છે.