જામનગર શહેર હરહમેશ વિવાદમાં રહેતું પુરવઠા ખાતું 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર મોર્નિંગને ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે જે ગરીબ લોકોને અનાજ આપવા માટે આવે છે તે અનાજ સસ્તા અનાજની દુકાનદાર તેમજ અધિકારીઓની મીઠી નજર હેઠળ બરોબાર વેચી નાખવામાં આવે છે. તેમજ આ કચેરીમાં સ્ટેશનરી તેમજ અન્ય સામાન માટે ટેન્ડર વિના મનફાવે તે બીલો બનાવી સરકારી તિજોરીને મોટું નુકશાન કરવામાં આવે છે.