જામનગર મોર્નિંગ - જામનગર 
રઘુવંશી યુવા સંગઠન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ટેનીસ ક્રિકેટ (ફક્ત લોહાણા સમાજ માટે)નું આયોજન તા. 13 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી કરવામાં આવેલ છે. વિજેતા ટીમને રૂ. 11,000નું રોકડ પુરસ્કાર અને રનર્સઅપ ટીમને રૂ. 5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમની જ એન્ટ્રી કરવામાં આવશે તો જે કોઈ લોહાણા સમાજના યુવાનો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હોય તે જીમિતભાઈ દત્તાણી 78788 88815, પાર્થ નથવાણી 81403 23333, રાહુલ સોમૈયા 98248 74749, વિશાલ દત્તાણી 84010 66666 અને હિરેન નથવાણી 99240 72600 નો સંપર્ક કરવો.