જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના તળાવની પાળનું મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા અસરકારક અને આગમચેતી સ્વરૃપે કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરના તળાવની પાળ સ્થિત મ્યુઝિયમ માર્ચના અંત સુધી લોકો માટે બંધ રાખવામાં આવશે.