જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગરમાં લોકડાઉન વચ્ચે આંશિક છૂટછાટ આપવામાં આવી છે, દરમ્યાનમાં અત્યાર સુધી 1140 ની અટકાયત કરવામાં આવી છે અને કુલ ર3પ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે,  બીજી બાજુ ડ્રોન કેમેરા અને જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ 117 શખ્સને જાહેરનામા ભંગ સબબ ઝડપી લેવામાં આવ્યા. 
મળતી વિગત મુજબ સાંઢીયા પુલ પાસે રહેતા મહેન્દ્ર જગતીયાએ હાલમાં જાહેરનામું અમલમાં હોય તેમ છતાં પોતાની વાણંદની દુકાન ખુલ્લી રાખતા મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જામનગરના કલ્યાણ સોસાયટીમાં રહેતા રાજેશ નકુમ, નરેન્દ્ર પરમાર, ઇયાઝ ગુજર, મુસ્તુફા ત્રવાડી, દયાનંદ સોસાયટીના રાજેશ પરમાર, મહેન્દ્ર પરસાણા, યાસીન મેતર, બિલાલશાહ શાહમદાર, જીગ્નેશ ચૌહાણ, મનીષ નકુમ, કલ્પેશ ચૌહાણ, રવિ નકુમ, પંચેશ્ર્વર ટાવર રોડ પર રહેતા દિપક આહુજા, રાજ્યગોર ફળીના તેજસ ફોફરીયા, સદ્દગુ સોસાયટી પાસે રહેતા કિશોર કટારીયા, સાવન માવાણી, દિલીપ સંતાણી, મૌલિક ચોટાઇ, ધરારનગરના તેસીન મલેક, જાવીદ મલેક, સુનિલ સોલંકી, ચંદ્રેશ ચોટલીયા, ભીમવાસના પ્રેમજી રાઠોડ, પરેશ ચાવડા, જગદીશ ચૌહાણ, અનિલ ચૌહાણ, રમેશ રાઠોડ, જેન્તી રાઠોડ, પ્રફુલ સોઢા, કેતન નિમાવત, રમણીક મકવાણા, અજય બાંભવા, વિનોદ ગોહિલ, હક્કા ભરવાડ, સતીષ બથીયા, લીલારામ ચંદાણી, કમલજીતસિંગ બજાજ,  હિતેષ રાઠોડ, સદ્દગુ કોલોનીના રોહિત માતંગ, ઉદ્દીત પટેલ, સંજય ભોજાણી, અશ્વિન દોશી, રાજુ ચોટાઇ, બેડ ગામના અશ્ર્વીન કણજારીયા વિરુધ્ધ જાહેરનામા ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મેઘપર પોલીસે જોગવડ પાટીયા પાસેથી દિલીપ દેવાભાઇ મુછડીયા, નથુ ખીમા પરમાર, ધનજી વાલજી રત્નોતર, નારણ કાયા મોરી, લાલચંદ મેઠલાણી, અયોઘ્યાનગરના પરબત ધ્રાંગુ, શ્યામનગરના શૈલેષ ચોવટીયા, વાલજી ચરડવા, નિતેશ મુંઝપરા, મેનગરના રાહુલ ચંદ્રપાલ, કરણ ગોહિલ, હીરેન ચૌહાણ, વિપુલ ચૌહાણ, સુરેશ પારઘી, ભાર્ગવ ચૌહાણની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરાંત સદામ સત્તારભાઇ સુમરા, સુનીલ સુદરદાસ ભોજવાણી, ચંદ્રેશભાઇ છગનલાલ ભારદીયા, કપીલભાઇ જેન્તીભાઇ ભારદીયા, જયેશભાઇ મનસુખલાલ ધારાણી, રફિકભાઇ આમદભાઇ આસરા, શબ્બીરભાઇ મહમદહુશેનભાઇ મોટાની, મુનાવર વસીમભાઇ ધોરાજીવાલા, પારસ મનસુખભાઇ બારૈયા, મનસુખભાઇ ભીખભાઇ બારૈયા, નરશી લખમણ બાંભણીયા, સંજયભાઇ ભાણાભાઇ બાંભણીયા, રમેશ બાબુભાઇ મકવાણા, વિનોદ છગનભાઇ ચોહાણ, કીરીટ બાલાભાઇ દોંણસીયા, મુળજી કાનજીભાઇ રાઠોડ, અનવરભાઈ વલીમામદભાઈ જુણેજા, મોહનભાઈ રાજાભાઈ દોણાસીયા, નિર્મલભાઈ રમેશભાઈ કુંભારવાડીયા, ભોગીલાલ પ્રભુભાઈ ટાંક, નીજામુદીન અનવરભાઇ હલાલી, આરીફભાઇ હુસેનભાઇ લાકડાવાલા, કમલેશભાઈ રમેશભાઈ અમવાણી, પરમાનંદભાઈ અરજણભાઈ નવલાણી, ફિરોજભાઈ કાદરભાઈ બાજરિયા, ચનાભાઇ નારણભાઇ ખીટ, કાંતીલાલ સવજીભાઇ સોનગ્રા, ખેરાજભાઇ ખેતશીભાઇ બુચડ, વેલજીભાઇ દેવજીભાઇ કાવડ, જગદીશભાઇ મોહનભાઇ અંતરેશા, વિનોદભાઇ હરીભાઇ દીવાણી, ભરતભાઇ હરીભાઇ દીવાણી, અતુલભાઇ રતીલાલ ધામેચા, અશ્વીનભાઇ ઓધવજીભાઇ સભાયા, સુમીતભાઇ મહેશભાઇ ધાગધરીયા, રવીભાઇ કનકભાઇ પીલ્લઇ, રાજભાઇ કમલેશભાઇ વાધેલા, બંસીલાલ સમયભાઇ મોરીયા, અમરશીભાઇ તેજાભાઇ રાઠોડ, સમીર અબ્દુલ કુરેશી, જાવીદ ગફાર ખોળ, રફીક તાલબભાઇ લોરૂ, ઇનાયત અબ્દુલ લોરૂ, રાજુભાઇ  નથુભાઇ ફીસડીયા, હબીબખા મજહરખા પઠાણ, અલારખા ઇશાકભાઇ હાલેપોતરા, ઇકબાલ મુસાભાઇ મોડા, કમલેશ કનૈયાલાલ સોમૈયા, જોહર અસગરભાઇ મુસાણી, વિજયભાઈ કરશનભાઈ નકુમ, બ્રમ્હા જગદિશ નારાયણ શર્મા, રફીક ઇસ્માઇલભાઇ મકવાણા, ધર્મેશગીરી વીનોદગીરી ગોસાઇ, વિપુલભાઇ કનુભાઇ ગોકાણી, વિશાલ ગુણવંતરાય ગોપીયાની, ઇરફાન હાસમ ગજીયા નામના શખ્સની જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.