જામનગર મોર્નિંગ - જામનગર 
ખંભાળિયા પોલીસે નગરનાકા વિસ્તારમાંથી હેમત મોહન ચાવડા રહે. ભગવતી હોલ પાસે,સ્ટેશન રોડ પરથી નરેશ ઉમરા રાઠોડ રહે.નવાનાકા અંદર, રાહુલ જેન્તી ખોખર રહે.ગોજીયા એન્જિનિયરીંગ પાસે, નરશી ભુવન પાસેથી અંકુર રમેશ રાડીયા રહે.જલારામ નગર આવાસ, બેઠક રોડ પરથી મનસુખ પ્રેમજી ડાભી રહે.સંજયનગર, સંજયનગરમાંથી રાજેશ લખમણ હરીયાણીને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જયારે ભાણવડ પોલીસે ચેકીંગ દરમ્યાન ગુંદાના પાટીયા પાસેથી ચંદુલાલ કાનજી ખીરસરીયા રહે.ગુંદા, વેરાડ નાકા પાસેથી ખીમા વેજા કારેણા રહે.સીમર, રામા કેશુ ઓડેદરા રહે.ભોમીયાવદર, ધારગઢમાંથી મામદ ઉર્ફે ઓસમાલ ડાડલો હાસમ શેઠા, સલાયા મરીન પોલીસે પેટ્રોલીંગ દરમ્ય્ાાન બિલાલ અનવર ચબા, હુશેન અબ્બાસ સંધાર, હુશેન હારૂન સંધાર, જુસબ સિદિક ભગાડ, બિલાલ અનવર સુભણીયા, સુલતાન અનવર ચબા, આલમગીર  અબ્દુલ સંધાર, મેરૂ ડોલુ પરમાર, રિઝવાન હારૂન ભાયા, અસલમ ફારૂક ભાયા આ તમામ વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. ઓખા મરીન પોલીસે સાજીદ કાસમ જલાલી, ભાવેશ જેશંગ રાઠોડ, સાદીક ઈબ્રાહિમ આંબળા, સલીમ અલુ ચાવડા, અનવર રજાક બેતારા, અલ્તાફ હાજી સુભણીયા, ઓસમાણ ઈબ્રાહિમ બેતારા, આમીન રજાક સરા, વિકી રમાકાંન્ત જોષ્ાી, કિશન રમેશ કંસારા, સરફરાજ કાસમ સમા, ફૈજલ ગફાર સમા, અરવિંદસિંહ પ્રભાતસિંહ જાડેજા, કેવલભા ખેતાભા કેર, પ્રકાશ દેવા ચાનપા, હસમુખ ઉર્ફે કડો મહેન્દ્ર ઝાખરીયા, જીતુ ભુપત ચૌહાણ, ઈશ્ર્વર મંગા દાઠીયા, પત્રામલભા પરબતભા સુમણીયા, હેભરાજ આશાભા સુમણીયા, ચેતન રામજી પાંજરીવાલા ,સુનીલ ડોલુ માણેક, અજય સુરેશ પરમાર, કરીમ મામદ બેતારા અ તમામ વિરુધ્ધ ઓખા મીરન પોલીસમાં ગુનો નોંધાયો છે. 
દ્વારકામાંથી આરીફ અલારખા પટેલીયા, રામા નારણ પરમાર, વાડીનાર પોલીસે અકબર અબ્દુલ સંધારને કલ્યાણપુર પોલીસે રાવલમાંથી દિપક કેશુ વારોતરીયા, રામદે નગા સોલંકી, હળમતીયા ગામેથી સોમાત કારા માળીયા, બિજલ ધીરૂ ઉલવા, જીવા બિજલ પરમાર, મિઠાપુરમાંથી સુનિલ કિશોર સામાણી, બાબુ પાંચા મોરી, ડુંગરભા આલાભા ખાંભલા, માલળ બબલાભા માણેક, વેરશીભા થોભણભા ભઠૃડ, જીવજ્ઞ ભગવાનજી ઢાયાણીનો સમાવેશ થાય છે.