એક મહિલા સહિત 92 શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર-જિલ્લામાં તમાકું વેંચતા શખ્સ સામે તેમજ ટાઇમથી વધારે દુકાન ખુલી રાખતા સહિત 92 શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ બેડી ઇકબાલ ચોકમાં રહેતો સુલતાન ઉંમર બેલીમ રાજકોટ થી જામનગર જિલ્લામાં આવેલ તેના વિરુધ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી, ખીજડીયા ગામનો કરશન મેપા વકાતર, જામજોધપુરના ખેતલા ગામેથી કમલેશ ચંદ્રકાંત ગોંધીયા પોતાની દુકાન ખુલી રાખી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી, તેમજ જામજોધપુરમાં સોની મહાજનની વાડી પાસેથી પુનિત અશોક તાજપરા નામના શખ્સને 12 નંગ માવા, 1 પેકેટ તમાકુ, 1 બાંધો બીડી કુલ મળી રૂ. 1340નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, દરેડમાંથી મેરામણ ભોજા ડાંગર નામનો શખ્સ શિખંડ વેંચતા ઝડપાતા તેના વિરુધ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે હવાઈ ચોકમાંથી નિલેશ રમેશ કટારમલ, આરીફ યાકુબ ડોચકી, મોઇન ઓસમાણ ફુલવાલા, વિભાપરમાંથી પાર્થ પ્રભુ વરસાણી, રવિ દિનેશ મેટાડીયા, આનંદ કિરીટ દેરવાડીયા, મકસુદ ઈરફાન સફીયા, નવાગામ ઘેડમાંથી ધર્મેન્દ્ર દિલીપ રાઠોડ, સની લલીત નીમવાત, પ્રિયંક વિનોદ રૂપાપરા, ગુલાબનગર પ્રતીક મહેશ ગોહિલ, વિજય અજય પખાલે, સુરેશ ચમન પરમાર, રાજુ કાર્તિક દામત, અશોક મુળજી સોલંકી, જુના રેલવે સ્ટેશન પાછળથી નાનજી આલા ચૌહાણ, વનરાજસિંહ અનુપસિંહ ગોહિલ, દીપુ ભરતસિંહ રાઠોડ, લલિત ઘસીટેલાલ ગૌતમ, પુનિતનગરમાંથી રતુભા હનુભા જાડેજા, જીતેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા, સંજય પ્રભુભાઈ મહેતા, પૃથ્વીરાજસિંહ કલુભા જાડેજા, ફિરોજ હુશેન શેખ, ઇકબાલ મહમદહુશેન કુરેશી, ચંદ્રિકાબેન મહેશ બારડીયા, મનોજ ડાયા મકવાણા, પ્રવીણ બાબુ પરમાર, કાંતિ લાખા પરમાર, જીજ્ઞેશ રમેશ કટારમલ, સંજય જેઠાલાલ કટારમલ, જીજ્ઞેશ પરસોતમ નકુમ, જયદીપ ગોપાલ આણદાણી, ચિરાગ રાજેશ ભટ્ટ, શામજી ડાયા અટારા, નીરવ હેમંત સભાયા નામના શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે પવનચકી પાસેથી રજનીકાંતભાઇ દેવજીભાઇ નાખવા, કિશનચોકમાંથી ભુપતભાઇ શીવલાલ ફલીયા નામનો શખ્સ 10 પેકેટ વિમલ સાથે ઝડપાઈ જતા, રતનબાઈની મસ્જિદ પાસેથી ભાવીનભાઇ અરવિંદભાઇ ભુવા, વલીમામદભાઇ મુસાભાઇ ગોધવીયા, ઇકબાલ રહિમખાન પઠાણ, નિતશભાઇ અરવિંદભાઇ ગુસાણી, શબ્બીર જુસબ પીઠડીયા, ભગવાનજીભાઇ રમણીકલાલ ઝીઝુવાડીયા, કરણભાઇ આશિષભાઇ ભુવા, જગદિશભાઇ બાબુલાલ ભુવા, નિતીનભાઇ ચંદુલાલ ગુસાણી, દિવ્યેશ હસમુખભાઇ સાવલીયા, ગુલાબનગરમાંથી કમલેશ ચંદુભાઇ બુમતારીયા, કાસમ અનવર ચાવડા, જુનેદ સલીમ જોખીયા, અબ્દુલ સલીમભાઇ મકવાણા, ગુલાબનગરમાંથી ઇરફાન અજીઝભાઇ ભટ્ટી, રમેશ રણછોડભાઇ ચોહાણ, રફિક ઇતવારીભાઇ બિસ્તી, રાજેશ ઉર્ફે દડી રમેશભાઇ ભટ્ટ, નવાગામ ધેડામાંથી રાજેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા, સબીરભાઈ અલ્લારખાભાઈ ઝખરા, અલ્તાફ અલ્લારખાભાઈ ઝખરા, મહીપતસિંહ દોલતસિંહ સોઢા, રમો કમલેશભાઈ હુન, કૌશિકભાઈ કમલેશભાઈ વેગડ, દીપકભાઈ ભીમજીભાઈ ભેડીયા, મુકેશભાઈ લીલાભાઈ ભાયાણી, નરોતમભાઈ દયારામભાઈ લુણાવીયા, મનુભાઈ ભોજાભાઈ રાતડીયા, કિરીટસિંહ કરણસિંહ સરવૈયા, કૃષ્ણસિંહ જીવુભા વાળા, ખોડીયાર કોલોનીમાંથી વસંતભાઇ રામજીભાઇ કણજારીયા, સંજયભાઇ મુળજીભાઇ દુધાગરા, ગોવિંદભાઇ માલાભાઇ સોંદરવા, ધીરુભાઇ રામજીભાઇ ઇસાણી, કીર્તીભાઇ લખમણભાઇ મુંગરા, મનસુખભાઇ દેવરાજભાઇ વરા, દિગ્જામ સર્કલથી કારુભાઇ પીઠાભાઇ બગારીયા, સંજયભાઇ વાલજીભાઇ કટંશીયા, નીલકમળ સોસાયટીમાંથી ભરતભાઇ હરજીભાઇ વેગડ, વલ્લભભાઇ ગોકુલભાઇ જાદવ, વેજાણંદભાઇ કરણાભાઇ ગોજીયા, ખોડિયાર કોલોનીમાંથી કેતનભાઇ જેન્તીલાલ ગોસ્વામી, રણજીત નગરમાંથી અભયભાઇ અશ્વીનભાઇ પાલનપુરા, દીપેશભાઇ હેમતભાઇ મધોરીયા, સાવનભાઇ સંજયભાઇ જાદવાણી, સમર્પણ હોસ્પિટલ પાસેથી અજીત લાલજીભાઇ વાઘેલા, સામજીભાઈ ભુરાભાઈ વાઘેલા, કાલાવડના ધોરાજી રોડ પરથી શંભુ જેન્તી મારૂ નામના શખ્સને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment