જામનગર મોર્નિંગ - ગાંધીનગર 
આજે ગુજરાત પોલીસ દ્વારા જાહેરહીતમાં પીઆઈની બદલીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું, તેમાં જામનગર અને દ્વારકા ખાતે પીઆઈ ફાળવવામાં આવ્યા છે. 
આજે ગુજરાત પોલીસ ડીઆઈજી શિવાનંદ ઝા દ્વારા જાહેરહિત પીઆઈની બદલીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું, તેમાં એમ.આર. ગોંડલિયાને કચ્છ-ભુજ થી જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી, જો કે તેને ચાર્જ ક્યાં ડિવિઝન સોંપાશે તે હવે નક્કી થશે.
જયારે  પી.બી. ગઢવી (ટાપરીયા)ને મોરબી ખાતેથી દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.