જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર ગ્રામ્યમાં આજે સવારે કોરોનાના વધુ 10 પોઝીટીવ કેસ નોંધાયા હતા, જેમાં જોડીયામાં રેશ્મા ઇસ્માઇલ (ઉ.વ. 35), કાલાવડના નાના વડાલા ગામમાં જીજ્ઞેશભાઈ સાવલીયા (ઉ.વ. 35), લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં ઉષાબેન સુખાભાઈ રાઠોડ (ઉ.વ. 60), પીઠડીયા ગામે હર્ષીદાબેન બિપિન ડાંગરીયા (ઉ.વ. 36), લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં જેઠાલાલ પ્રેમજી ચૌહાણ (ઉ.વ. 60), જામજોધપુરમાં ગાયત્રીનગર વિસ્તારમાં પરસોતમભાઈ કરશનભાઈ ખીમસરીયા (ઉ.વ. 63), કાલાવડના કુંભનાથપરામાં હંસાબેન રસીકભાઈ સાંગાઈ (ઉ.વ. 40), જોડીયામાં પ્રતાપભાઈ આશર (ઉ.વ. 78), નાના થાવરીયામાં લાભુબેન પરસોતમભાઈ પાતરા (ઉ.વ. 65) અને મતવા ગામમાં દીપકભાઈ માથુરભાઈ ધામેલીયા (ઉ.વ. 35) સહિત નામના 10 વ્યક્તિઓને આજે સવારે કોરોના પોઝીટીવ નોંધાવા પામ્યા હતા.