જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરના સ્વામીનારાયણનગર, સોનાપુરીની પાછળ, ખોડીયાર ગેરેજની બાજુમાં ભાનુ કાંતીલાલ વાઘેલા (ઉ.વ. 55), નારાયણનગર સ્મૃતી પાર્ક 1 બ્લોક નં 45, હરીયા કોલેજની પાછળ કેશવજીભાઈ મુળજીભાઈ મુંગરા (ઉ.વ. 76), હવાઈચોક શ્રીજી એપાર્ટમેન્ટમાં પુજાબેન વિમલભાઈ કનખરા (ઉ.વ.  40), ખોજા ગેઈટ સિલ્વર સોસાયટીમાં ફિરોજ મોહમદ કડીયાણી (ઉ.વ. 31), આણંદાબાવા ચકલો, ભારાણીનો ડેલો વિસ્તારમાં રેખાબેન પ્રફુલભાઈ સહોલીયાં (ઉ.વ. 64), કિશાન ચોક વિસ્તારમાં હિરેન જેન્તીભાઈ મુંજાલ (ઉ.વ. 37), આશીર્વાદ એવન્યુ-1, મયૂરબાગની સામે દામજીભાઈ કરશનભાઈ ધાડીયા (ઉ.વ. 61), 104 શિવાની રેસીડન્સી જવાહરપાન પાસે હર્ષિદ દિનેશ મોદી (ઉ.વ. 28), આશીર્વાદ એવન્યુમાં બાબુભાઇ ભલારા (ઉ.વ. 62), કૃણાલ પ્લાઝા, જૈન સોસાયટી રોડ પર દક્ષાબેન ભીમાણી (ઉ.વ. 53), સોઢાનો ડેલો, ચાંદી બજારમાં રૂપલ મહેતા (ઉ.વ. 44), તે જ વિસ્તારમાં જશ ભાગ્યેશભાઈ મહેતા (ઉ.વ. 19), 10 પટેલ કોલોની વિસ્તારમાં નીપાબેન દિનેશભાઇ કટારીયા (ઉ.વ. 50), સત્યમેવ સોસાયટીમાં અસલભાઈ મોહનભાઈ (ઉ.વ.. 49), હુઝેફા સોની (ઉ.વ. 49), મોમાઈ નગરમાં ભાગ્યશ્રી  (ઉ.વ. 25), ગ્રીન સિટીમાં કેવળ છત્રાલા (ઉ.વ. 27), ખભાળિયા ગેઇટ વિસ્તારમાં વિમલભાઈ કનખરા (ઉ.વ. 44), 53 દિગ્વીજય પ્લોટ જાદવજીભાઈ જોઈશર (ઉ.વ. 50), તે જ વિસ્તારમાં દિનકરભાઈ જોઈશર (ઉ.વ. 45), હોટલ પ્રેસિડન્ટમાં લવપ્રીતસિંગ હરપાલસિંગ (ઉ.વ. 27), ક્રોસ રોડ વિનેશભાઈ નારણભાઇ (ઉ.વ. 49), કાજીનો ચકલા વિસ્તારમાં સાગર નાકર (ઉ.વ. 28), તે જ વિસ્તારમાં હસમુખભાઈ નાકર (ઉ.વ. 62) નામના સહિત જામનગર આજે સવારે 24 કેસ પોઝીટીવ નોંધાયા.