જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. રંગ ઉમંગ અને ઉત્સાહથી આપણે આપણી પરંપરાઓ મુજબ તહેવાર ઉજવતા આવીયે છીએ તહેવાર નિમિતે અલગ અલગ વસ્ત્રો, ભોજનનો મહિમા છે. ત્યારે ઉતરાયણ નિમિતે જેમ લોકોને પતંગ, ફીરકી અને મીઠાઈઓ સાથે લોકો ઉતરાયણની ઉજવણી કરતા હોય છે ત્યારે જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં ભક્તજનોએ ભગવાનને ભાવ સાથે પતંગ ફીરકીઓથી શણગારી વિવિધ મીઠાઈઓ પીરસી હતી ત્યારની તસવીરો.