જામનગર મોર્નિંગ - કલ્યાણપુર : દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જામ કલ્યણપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યલય નું ઉદ્ઘાટન પબુભા માણેકનાં વરદ હસ્તે કરવામાં આવ્યું . ઢોલ અને શરણાઈના તાલે પબુભાને વેલકમ કર્યા હતાં ત્યારે આવળ માતાજીના મંદિર સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ આહિર સમાજ વાડી ખાતે સભા સંબોધી હતી લોકો જાગૃત થાય તેના માટે અપિલ કરી હતી ત્યારે જામ કલ્યાણપુરના સરપંચ અને જિલ્લાના હાલ ભાજપ ઉમેદવાર તરીકે જોડાયેલા પુનમબેન બેલા સહિતના વ્યક્તિ ઓ હાજર રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર ખાતે ભારતીય જનતા પક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન
Tags
દેવભૂમિ દ્વારકા
0 Comments
Post a Comment