આર્યસમાજ જામનગર ને આજ રોજ ઓકિસજન સિલિન્ડર , પેશન્ટ હોસ્પિટલ ) બેડ અને એરબેડ નું દાન રૂ .૫૧૦૦૦ / - ( અંકે રૂપિયા એકાવન હજાર પુરા ) નું શ્રી રમેશભાઈ વાલજીભાઈ કપુરીયા ( પટેલ ) ડીલકસ ઓટોવાળા તરફથી પ્રાપ્ત થયેલ છે . આ અનુદાન આર્યસમાજ જામનગર ના માનદ મંત્રીશ્રી મહેશભાઈ રામાણી ના હસ્તે આર્યસમાજ જામનગર ના પ્રમુખશ્રી દિપકભાઈ ઠક્કર અને કોષાધ્યક્ષશ્રી વિનોદભાઈ નાંઢા ને ચેક અર્પણ કરેલ . ઉપરોકત સિલિન્ડરો પ્રાપ્ત થતા હાલમાં આર્યસમાજ જામનગર દ્વારા ઓકિસજન સિલિન્ડરો , પેશન્ટ ( હોસ્પિટલ ) બેડ , વ્હીલચેર , ટોઈલેટ સીટ , એરબેડ , યુરીન પોટ , થુંકદાન ની સતત સેવાઓ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ દરમ્યાન મળશે , ફોન નં : ૨૫૫૦૨૨૦ , ૨૬ ૭૦૬૭૯ , મો .૯૪૨૯૩૧૬૬૧