જામનગર મોર્નિંગ - જામનગર,તા.25 : જામનગર જીલ્લાના પડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એમ. એસ. ડબલ્યું અને એફ. એચ. ડબલ્યું, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશાવર્કર બહેનો સહિતના તમામ આરોગ્ય કર્મચારીઓને કોવીડ-19ની સારી કામગીરી કરવા બદલા પડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. નાથ, લેબ ટેકનીશીયન અભય વિઠલાણી અને વિજય ભાટીયા દ્વારા સન્માન પત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments
Post a Comment