જામનગર મોર્નિંગ - જામનગર 

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઈ હિન્સુનું બાઈક નંબર જીજે 3 બીજી 8719 ગત તારીખ 23 ના રોજ ધ્રોલ બસ સ્ટેન્ડ સામેના ભાગે ખુલ્લામાં રાખ્યું હતું, ત્યાંથી કોઈ શખ્સ બાઇકની ચોરી કરીને લઇ ગયો છે, આ અંગે મેહુલભાઈ દ્વારા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પોલીસમાં ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી.