જામનગર મોર્નિંગ - જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર - 5 માં એક મોટર કાર માં અંદર પાળેલું કુતરૂ બેઠું હતું દરમિયાન ગાડી લોક થઇ ગઈ અને લોકની ચાવી પણ ખોવાઈ જતા લગભગ આશરે 5 કલાક જેટલો સમય કુતરૂને બહાર કાઢવા મથામણ કરી હતી લોક તોડવાના પણ પ્રયાસો કર્યા હતા લાંબી મથામણ બાદ કુતરૂને મોટર બહાર કાઢી શકાયું હતું.