જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના ચેલા ગામે ઝડપાયેલ મેફેડ્રોન પાવડર પ્રકરણમાં વધુ એક શખ્સને પંચ બી પોલીસે મુંબઈથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ચેલા ગામે થોડા સમય પહેલા 34 ગ્રામ મેફેડ્રોન પાવડર ઝડપાયું હોય તેમ અત્યાર સુધી 2 શખ્સ ઝડપાઈ ચુક્યા હતા ત્યારબાદ પંચ બી ડીવીઝન પોલીસ દ્વારા સપ્લાયર કરનાર વધુ એક શખ્સ ગુરફાન સૈયદને મુંબઈથી ઝડપી લઈ એનડીપીએસના ગુના હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.