• શિવ ભક્તો પદયાત્રા કરીને ભોળેશ્વર મહાદેવના દર્શને જતા શિવભક્તોને પ્રસાદી વિતરણ સેવા કાર્યમાં જોડાયા હતા 

જામનગર થી 30 કિ.મી દૂર આવેલ ગજણા ગામમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર ભોળેશ્વર મહાદેવ નું આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી મા શિવ ભક્તો જામનગર થી જાય છે

શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને જામનગર થી ભોલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ કરીને પહોંચે છે જ્યારે શિવભક્તો પદયાત્રા કરીને જતા હોય છે તે દરમિયાન સેવાકીય કેમ યોજવામાં આવે છે જ્યારે ડર સોમવારે ભવ્ય કેમ્પ યોજવામાં આવે છે ત્યારે સરદાર બીગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા ત્યાં બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો તેમ જ પદયાત્રીઓ જતા હતા ત્યારે કેમ્પમાં મહિલાઓ સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ શિવ મહિ વાતાવરણમાં ગરબે રમ્યા હતા.


જ્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમે મોટી સંખ્યામાં પદયાત્રા કરી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને પ્રસાદીનું વિતરણ કર્યું હતું તેમજ શિવ ભજન ચાલી રહ્યું હતું કયા મહિલાઓ ગરબે રમતા હતા ત્યાં જામનગરના સાંસદ પણ શિવમય વાતાવરણમાં ગરબે રમ્યા હતા જ્યારે જામનગર થી ભોળેશ્વર જતા સમગ્ર રસ્તે પણ શિવ ભજન અને હર હર મહાદેવના નાજ થી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું



જ્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો દ્વારા પ્રસાદ માં ફરાળ ડ્રાયફુટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ કેપ ના આયોજક ભાવેશભાઈ ગાગીયા બાદશાહ ભાઈ પ્રવીણભાઈ કટેશીયા હિરેનભાઈ કાનાણી ચમનભાઈ સહિતના આયોજકે તેમજ સ્વયંસેવકો દ્વારા શિવ પદયાત્રીઓ માટે ફરાર પ્રસાદી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સરદાર બીગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાંસદ પૂનમબેન માડમ વિપક્ષ નેતા આનંદ રાઠોડ સહિતના સામાજિક રાજકીય લોકોએ પણ શિવભક્તો પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યમાં જોડાયા હતા