જામનગર મોર્નિંગ -દ્વારકા 


રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશનાં મુખ્ય પટરાણી શ્રી રૂક્ષમણિ માતાજીને જામનગરનાં ધીરેનભાઇ ભીખુભાઇ માણેક પરીવાર દ્વારા પ્રથમ નોરતે 22 કેરેટ સોનાની 3.25 તોલાની માલા અર્પણ કરવામાં આવી...જામનગરના ધીરેનભાઈ માણેક પરિવારે નવરાત્રીના પ્રથમ નોરતે માતા રૂક્ષ્મણીજીને સવા ત્રણ તોલા સોનાનો હાર અર્પણ કર્યો છે,


 સાથે એક દિવસની સેવા આપી ધ્વજારોહણ કર્યું હતું....આધશક્તિની આરાધના, દ્વારકાધીશની મુખ્ય પટરાણી રૂક્ષ્મણીજીને 3.25 તોલાની સુવર્ણ માળા અર્પણ નવલી નવરાત્રીના પ્રથમ નોરતે રાજાધિરાજ દ્વારકાધીશની મુખ્ય પટરાણી રૂક્ષ્મણી માતાજીને જામનગરના ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા 22 કેરેટ સોનાની 3.25 તોલાની સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી.