જામનગર મોર્નિંગ - જામનગર 


જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં આજરોજ કપાસની ધૂમ આવક થયા પામી છે આજરોજ કપાસ ભરેલા  ૧૫૦ જેટલા ઉભાવાહનો ની લાઇન થઈ હતી તેમજ પ્લેટફાર્મ પર કપાસની દશ હજાર ભારી આવક થઈ હતી આમ કપાસની ધૂમ આવક થતા પ્લેટફોર્મ પરની કપાસ, ની આવક બંધ કરવી પડી હતી જેમાં ૧૭૦૦થી ૧૯૯૦ સુધી ઉચા ભાવ રહ્યા હતા કપાસ, વેચવા આવતા ખેડૂતોને કોઈ અગવડતાના પડે તે નં લઇ યાર્ડ દવાર સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરેલ છે.