જામનગર મોર્નિંગ - જામનગર 


 જામનગર જિલ્લાના કનસુમરા પાટીયા પાસેથી ચાર નંગ બિયર સાથે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કનસુમરા પાટીયા પાસે પરફેક્ટ કારખાના નજીક ચાર નંગ બિયર સાથે હાર્દિક રાજેશભાઈ જિલકા નામના શખ્સને પંચ બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.