જામનગર મોર્નિંગ - જામનગર (રાજેશ પરમાર)
જામનગર શહેરમાં પુષ્પાંજલી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલા જવાહરનગર અને હાપામાં ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને એકતા યુવક ગ્રુપના સહયોગથી ગત તા. 3-2-23ના રોજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને યુવાઓએ જહેમત ઉઠાવી ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકો સાથે મોજ માણી હતી.
0 Comments
Post a Comment