જોકે હાલના નિવડેલા ચેરમેનની કુશળ સલાહ "સરકારનું માર્ગદર્શન માંગીએ" સમય મળે તો કઇક વિચારી પણ શકાય ને...?

જામનગર વિસ્તાર વિકાસ સતામંડળની માઠી હજુ ઝોન ફેર સામે કોર્ટના દ્વાર ખખડાવાયા જ છે ત્યાં બીજુ પલિત જાગ્યુ...? હવે જાડાનુ આ સિવાયનુ કઇક એવુ નવુ આવી રહ્યુ છે જે આવશે ઈ નાણાકીય ગેરરીતીનુ તો નહી આવે ને...? લગતમાં અત્યારથી ફફડાટ કે કોકની નોકરી તો નહી જાય ને...? કોઈ નેતા એક્સપોઝ નહી થાયને...? જોઈએ શુ થાય છે: તેવામાં અમુક રાજકારણીની જાડા ચેરમેન માટે ટપકતી લાળ... ક્યારે પુરી પડે ને ક્યારે ખાવ...?: કહેવાય છે રૂપીયા ૬૦૦ કરોડ જેટલી હાલની બજાર કિંમત ગણાય તે જાડાની ટીપી સ્કીમના પ્લોટ પંદરથી અઢાર વર્ષથી આમ તો ગતિવિધીમાં હતા તે વખતના ભાવે ચેરમેને ઉતાવળથી કોર્ટ કેસ પાછા ખેંચાવી જુના ભાવમાં રાતોરાત દસ્તાવેજ કરાવી આપ્યા: દસ્તાવેજ બાદ અમુક પાર્ટીએ પ્લોટ બીજાને વેંચી પણ દીધા પરંતુ હવે ઉપરથી ગડગડ્યુ આવ્યુ કે તમામ દસ્તાવેજ રદ ગણાશે

સરકારનો સાથ એટલે અમુક માથાનો (ઝોન ફેરમાં જેમ સુરત જામનગર વાયા ગાંધીનગર ચાલ્યા પ્રકરણ પણ એમાંય કોર્ટમા કેસ થઇ ગયો ને...?)સાથ તો ખરાડીને હતો જ પણ કોને ખબર સેટીંગ કરનારથી ય મોટા સુધી ફરીયાદ પહોંચી ગઇ કે કુલડીમાં ગોળ ભંગાણો છે અને ફરિયાદો તો સરકારમા પડી જ હતી તે કામ આવી (ન કરવુ હોય તો ગમે તેટલી ગમે તેવી ને ગમે તે કાયદા હેઠળની અરજીઓનુ કઇ ન આવે હો ભાઇ...!) માટે કહે દ્યો મસાલી... આપણી જાણબહાર આટલી મસ મોટી મલાઇ...? હેં હમ હૈ તો મુમકીન નહી... હા હમ હોતે સાથ મે તો બાત કુછ ઓર હોતી...: એક બીજી વાત અમદાવાદ તારીખ ૧૨ના વડાપ્રધાન મોદી આવ્યા અને મુખ્યમંત્રી સામે જે રીતે જોઇ સંવાદ કર્યા તે જોતા ગુજરાત સરકારમાં કે સંગઠનમાં કે યોજના કેમ્પેનમાં કઇક ફેરફાર તેમજ અમુક કદ મુજબ વેંતરાય તો નવાઇ નહી... જો આમ થાય તો જે ખીલાના જોરે કુદ્યા હોય તે ખીલો જ નીકળી જાય તો...? શુ થાય...?

ઝોન ચેન્જ વાળા અહેવાલ વખતે જ "જામનગર મોર્નીંગ" એ સંકેત આપેલો કે આ ઝોન ચેન્જ સામે કોર્ટમાં રીટ થઇ ને હાલ બધો જ ત્રાગડો કરવા છતા બધુ જ ઠપ્પ થય ગયુ અને "વ્યવહાર"ના ઝઘડા દૂર દૂર સુધી શરૂ થયા છે તેવી જ રીતે બીજુ આવુ કઇક આવશે તે મુજબ જ આ દસ્તાવેજ રદ થયાનુ ગડગડીયુ આવ્યુ છે હવે હજુ ય કઇક આવશે જો જો...! ક્યારે...? તે માટે પ્રતિક્ષા કરવી પડશે

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા-પાર્થ નથવાણી)

જામનગર અને જમીન કાવાદાવા એ કઇ મોટી વાત નથી તેમજ મહાપાલિકા ને જાડા એ અમુક ચોક્કસ ગૃપ કે અમુક ડેવલપર માટે લાલ જાજમ બિછાવી છેવતે પછી સંરક્ષણ મથકોને લગત ૧૦૦... ૩૦૦... કે... ૯૦૦ મીટરને લગત બાબત હોય કે બિનખેતી કરવાની હોય પછી તે જીલ્લા પંચાયત દ્વારા હોય કે રેવન્યુ મા હોય( બિનખેતી પ્રકરણ માટે જ લાંચ લેતા કલેક્ટર કચેરીના કર્મચારી રાજ્ય કર્મચારી મહામંડળના હોદેદાર હતા તે ઝડપાયેલા અને હાલ ખાસ્સુ વજન ઉતરી ગયુ છે અભિપ્રાય કે એન.ઓ.સી.માટે પણ નાણાના દટ્ટા લેવા જતા જામનગર શહેર મામલતદાર કચેરી ના કર્મચારી ઝડપાયા હતા તેઓ ને આ લ્હાવો સતત બીજી વખત મળ્યો હતો) આવી અનેક બાબતો સમાચાર બનવા થનગને છે જે ધરબાયેલી છે ત્યારે જાડા ના ઝટકા રૂપ અહેવાલ સાંપડ્યા છે.
"જાડા" જંગી "વહીવટ"થી આઈએએસ ખરાડીએ કરાવી દીધેલા દસ્તાવેજ જે ટીપી સ્કીમની જગ્યાના જુદા જુદા પ્લોટના હતા જે પંદર અઢાર વર્ષ પહેલાની હરરાજી મા ટેન્ડર મુજબ વેચાતા આપવાના કરાર થયેલા અને તુરંત ભાવ વધતા હવે નથી રમતા તેમ કહી સરકારની જ સુચનાથી  જુદા જુદા સરકારી નિયમ શરત ના ઘોંચા કાઢી એગ્રીમેન્ટ મુજબ દસ્તાવેજ નહી થઇ શકે નુ એલાન ફરમાવતા અમુક પ્લોટ ધારક તેમને મળેલ જમીન ના એગ્રીમેન્ટ મુજબ દસ્તાવેજ બની જાય તેવી દાદ મેળવવા  કોર્ટમા ગયા હતા ત્યારથી કેસ ચાલતા અમસ્તા ય વેંચાણ દસ્તાવેજ નુ કામ ઠપ્પ હતુ પરંતુ માનવતા વાદી મ્યુ. કમી.ને જાડા ચેરમેન એવા આઇ.એ.એસ. ખરાડીએ આસામીઓ સાથે અલબત અમુક નેતાઓ માથાઓ સાથે મળી  મીટીંગોના ધમધમાટ કર્યા ને કોર્ટ કેસ પાછા ખેચાવી જુના એગ્રીમેન્ટ ના ભાવે દસ્તાવેજ કરી આપ્યા તેમને એટલો વિચાર ન કર્યો કે હરરાજીની તરત ના ગાળામા જ બવાવ વધતા સરકારે દસ્તાવેજ  કરવાનુ ટાળ્યુ હતુ તો હાલ જેની મારકેટ વેલ્યુ ૬૦૦ કરોડ થાયવતે વિશાળ પ્લોટ જુના ભાવમા આપવાનુ મંજુર કરે...? ન જ કરે ને...? વળી ઘણા ચબરાકો આ જ ધ્યાન રાખી ને બેઠા હોય છે એટલે "છાનુ રે છપનુ કઇ થાય નહી... ઝણકે ન ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહી..."ની જેમ તમે જેને માથા કે વગવાળા ગણતા હોવતો અપડેટ લઇ લેવુ ચડ ઉતર એ રાજકારણ નો સ્વભાવ છે લાભ માટે કે લાભ ન મળ્યો હોય બંને સંજોગોમાં સમીકરણો ગમે ત્યારે બદલે ને કોને ઝપટે લેવાય જાય કોણ જાણે?? માટે ખરાડીએ વહીવટ કરી કરેલા દસ્તાવેજો રાજ્ય સરકારે ફરિયાદોના આધારે રદ કરતો હુકમ કર્યો છે હવે અમુકના  નાણા ગયા એ તો ઠીક  પણ અમુક એ તો આમવદસ્તાવેજ બન્યો ને આમ બીજી બાજુ માલ વેંચી પણ દીધો હવે વિચારો કેવએ થર્ડ પાર્ટીની દશા કેવી થાય??હજુય જાડા ને મનપા ને જોડતુ સંયુક્ત જ ટીપી સ્કીમ અને અમુક બાંધકામો એ બંને ને લગત  એક દાસ્તાન આળસ  મરડે છે જેનો નિષ્નબાંતો અભ્યાસ કરે છે કે ખરૂ શું છે?? એક બીજી વાત એ સ્વીકારવી પડે કે ઓન રેકર્ડ બધુ જ બરાબર હોય તો પણ આંટીમા આવી જાય તેવુ બને હા ઉપરથી નક્કી થવુ જોઇએ શુ કરવુ શુ નકરવુ ?? તે પણ જેની કરન્ટ પાલી ચાલતી હોય તેમનુ જ  પીઠબળ કામ આવે હો... એક બીજી વાત અમદાવાદ તારીખ ૧૨ ના વડાપ્રધાન મોદી આવ્યા અને મુખ્યમંત્રી સામે જે રીતે જોઇ સંવાદ કર્યા તે જોતા ગુજરાત સરકારમા કે સંગઠન મા કે યોજના કેમ્પેન મા કઇક ફેરફાર તેમજ અમુક કદ મુજબ વેંતરાય તો નવાઇ નહી... જો આમ થાય તો જે ખીલાના જોરે કુદ્યા હોય તે ખીલો જ નીકળી જાય તો...? શુ થાય...?
સરકારના આ દસ્તાવેજ રદ કરવાનો પત્ર આવતા જોકે હાલના મ્યુ.કમીશનર અને  નિવડેલા અધીકારી એવા જાડા  ચેરમેનની કુશળ સલાહ હાલબતો જાડા નેબકામ આવી છે તેમણે જાડા કચેરીની શુક્રવારે વીઝીટ દરમ્યાન કહ્યુ કેવ"સરકારનું માર્ગદર્શન માંગીએ" માટે સમય મળે તો કઇક વિચારી પણ શકાય ને...?
જામનગર વિસ્તાર વિકાસ સતામંડળની માઠી હજુ ઝોન ફેર સામે કોર્ટના દ્વાર ખખડાવાયા જ છે ત્યા બીજુ પલિત જાગ્યુ...? હવે આ સિવાયનુ કઇક આવશે ઇ નાણાકીય ગેરરીતી નુ તો નહી આવે ને...? લગતમાં ફફડાટ છે તેવામા અમુક રાજકારણીની જાડા ચેરમેન માટે ટપકતી લાળ... ક્યારે પુરી પડે ને ક્યારે ખાવ...? નો પણ માહોલ છે અને નહિતર સંગઠનમા બેસવુ જ છે બસ... મધર... ફાધર કઇક કરે બસ... તો જ હા નતર ના...!
બીજી તરફ કહેવાય છે રૂપીયા ૬૦૦ કરોડ જેટલી હાલની બજાર  કિંમત ગણાય તે જાડા ની ટીપીસ્કીમના પ્લોટ પંદર થી અઢાર વર્ષથી આમ તો ગતિવિધીમા હતા તે વખતના ભાવે ચેરમેન એ ઉતાવળથી કોર્ટ કેસ પાછા ખેંચાવી જુના ભાવમા રાતોરાત દસ્તાવેજ કરાવી આપ્યા... દસ્તાવેજ બાદ અમુક પાર્ટીએ પ્લોટ બીજા ને વેંચી પણ દીધા પરંતુ હવે ઉપરથી ગડગડ્યુ આવ્યુ કે તમામ દસ્તાવેજ રદ ગણાશે તે જોતા સરકારનો એટલે અમુક જેના હાથમા રીમોટ હોય તેવા સૌ ના સાથ એટલે અમુક માથાનો (ઝોન ફેરમા જેમ સુરત જામનગર વાયા ગાંધીનગર ચાલ્યા પ્રકરણ પણ એમાંય કોર્ટમા કેસ થઇ ગયો ને...?) સાથ તો ખરાડી ને હતો જ પણ કોને ખબર સેટીંગ કરનાર થી ય મોટા સુધી ફરીયાદ પહોંચી ગઇ કે કુલડીમાં ગોળ ભંગાણો છે અને ફરિયાદો તો સરકારમા પડી જ હતી તે કામ આવી (ન કરવુ હોય તો ગમે તેટલી ગમે તેવી ને ગમે તે કાયદા હેઠળની અરજીઓનુ કઇ ન આવે હો ભાઇ...!) માટે કહે દ્યો મસાલી... આપણી જાણબહાર આટલી મસ  મોટી મલાઇ....? હેં હમ હૈ તો મુમકીન નહી....હા હમ હોતે સાથ મે તો બાત કુછ ઓર હોતી.

ધીરી બાપુડીયા... એક જુનો અહેવાલ જોઇએ તો
શાસ્ત્રમાં એક સુત્ર છે... ઉર્ધ્વ મુલમ અધો શાખા... અર્થાત એક એવુ વૃક્ષ જેનુ મુળ ઉપર છે ને શાખાઓ નીચે છે ગુજરાત સરકાર અને જાડા ને સ્પર્શે છે ત્યા સુધી ઉપર મુળ છે જેની સુચના મુજબ નીચેની વિવિધ ડાળીઓ શાખાઓ એ ઝોનફેર કરવા મુળ માથી કહેવાયુ છે તે મુજબ સમગ્રવતખતો તૈયાર કરુિ કામ પાર પાડવુ છે પરંતુ કામ પાર કરવાની "ગોઠવણ" ફસકી ગઇ...! જમીન જોઇ મધલાળ ટપકાવનારાઓના હાલ ગળા સુકાયા છે કેમકે ખુબ ઉગ્ર રજુઆતો જામનગર મા ગાંધીનગર મા અને દિલ્હીમા થઇ છે કે જામનગરમા વિસ્તાર વિકાસ સતામંડળ જાડા જે ચાર મહીનાથી રાંધે છે તે ઝોન ફેર મામલો જનહિત નહી પરંતુ "ચોક્કસ હિત" નો છે માટે સનસની ભરી મુદાસર અને ટાઉનપ્લાનીંગ એક્ટ...તેમજ gdcr તેમજ આનુસાંગીક ગેઝેટસ હુકમ જોગવાઇઓના આધારે જે આ પ્રકરણમા પત્રો લખાયા છે તે અભ્યાસ કરતા માલુમ પડે છે કે વ્યવહાર ભલે થયો કમીટમેન્ટ ભલે કરાયા ઉપરથી ભલે બધુ આવ્યુ નીચે એટલે અહી જામનગરના જ આ પ્રજરણમા  ત્રણ ખુબ સક્રિય ભલે સમુનમુ કરી પાસ કરાવાની પૈરવી કરે છે પરંતુ કોઇના મો સીવવા હાથ બાંધવા કે પગ પકડવા... શુ કરવુની હજુય વૈતરણ મા તો છે જ તેમ સમગ્ર મામલાનુ વિશ્ર્લેષણ "લાભ વંચિત" કરી રહ્યા હોવાનુ ચર્ચાય છેઆ વિષયને જોઇએ તો જાડા વાળા ઝોનફેર કરી ગયા કંસાર થય ગયુ થુલુ જેવી હાલત થઇ કેમકે કારસ્તાનના પર્દાફાશ થય ગયા છર માટેવિસ્તાર વિ.સતામંડળનુ બોર્ડ અટવાયુ ઉપર અને નીચે બેઉથી સખત પ્રેસર પન આવી રહ્યા છે કેમકે આટાપાટાથી "વહીવટ" કરવાના કારસા અટકાવવા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ પોતાનીજ સરકાર સામે કાયદાના હિતમા "યા હોમ..." કરી ને પડ્યા છે જે રંગ લાવશે કેમકે એમના વાંધા ધ્યાને લઇએ તો સારાંશ એ નીકળે કે આવા ખેલ શા માટે...? કોની "ખણખણતી ખુશી" માટે દાવપેચ...? જિ.પં.ના વોચડોગ સમાન પદાધીકારીઓ ખોટુ થવા નહી દે તે નક્કી હોઇ"મલાઇમેન" બધા સારીપટ ભીંસમા આવી ગયા છે જો કે રસ્તા કાઢે જ છે પણ હજુ ખાડા નડે છે (આમાંથી કઇ શીખ્યાચતે નંદવાયા શીખ્યા તે દૂર જઇ બેસી ગયા... અને અનેક વિષયોમાં સમીક્ષા કરતા જોવા મળ્યુ કે ભાઈ નાના કર્મચારી નાના માણસો કે નાના અરજદારોની હાલાકી ન જોવી ઉલટુ પડ્યા પર પાટુ મારવુ કાં કોક ખરેખર પાત્ર છે તેના બદલે બીજા ને નવાઝવા અને સમીકરણો ના સોગઠા નીમ્ન સ્તરથી વિચારી ગોઠવાય અને  વગેરે વખતે ની મેલી નિતિથી નુકસાન ભોગવનાર દુખી થનાર હેરાન થનાર  જો કોઇ ની હાય લાગી જાય ને સાહેબો... તો "તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય..."