જામનગર તા.૦૬ નવેમ્બર, જામનગર જિલ્લામાં ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' અન્વયે લાલપુર અને કાલાવડ તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં સરકારી ફાઈલ્સ, કાગળ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં
સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી
રહી છે. આ સફાઈ ઝુંબેશમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ અને કર્મચારીશ્રીઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
0 Comments
Post a Comment