શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર દ્વારા જ્ઞાતિની વિધવા બહેનોને પ્રતિમાસ આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય અવિરત આપવામાં આવે છે. આ સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલજેમાં સંસ્થાના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ દાઉદિયાસહમંત્રીશ્રી હેમાંશુભાઈ આશાવરકોષાધ્યક્ષશ્રી રાજુભાઈ દાઉદિયા સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાજેમાં જ્ઞાતિજનો ઉપરાંત વન્ડર વુમનના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.